અમારી શાળામાં શી રીતે ભણાવાય છે?
શિક્ષણ સહ ઈત્તર પ્રવૃત્તિ
અમે બાળકોને પુસ્તકી જ્ઞાન પૂરતું શીખવતા નથી – શાળાની બહારના અનુભવો પણ એટલા જ અગત્યના છે. પ્રવાસ, યોગ, સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. શાળા અહીં માત્ર ભણવાનું સ્થાન નહિ, પણ જીવવા શીખવાનો સ્થળ બને છે.
માત્ર શૈક્ષણિક પ્રવાસ નૈસર્ગિક શિક્ષણ
કુદરતમાંથી જીવંત રીતે શીખવાનું માધ્યમ.
ટ્રેકિંગ સાહસ નું શિક્ષણ
ધૈર્ય અને આત્મવિશ્વાસ વિકસાવતી પ્રવૃત્તિ.
સંગીત નૃત્ય શિક્ષણ
ભાવવ્યક્તિ અને સર્જનાત્મકતા માટે અવકાશ.
યોગ ધ્યાન રમતગમત પ્રવૃત્તિ
તંદુરસ્ત શરીર અને શાંત મન માટે સહયોગ.
હેતુસભર સાંસ્કૃતિક કાર્યક્રમો
પરંપરા સાથે સંબંધ અને સ્ટેજનો આત્મવિશ્વાસ.
T.L.M.
T.L.M
(Teaching Learning Method)
ચર્ચા
બાળગીત
નાટક, વાર્તા, સંવાદ
પ્રયોગ
રમત
પ્રવાસ
T.L.M
(Teaching Learning Materials)
વર્કશીટ
કાર્ડ
વિવિધ સાધનો
બ્લોક્સ
પ્રવાસ (મુલાકાત આધારિત વર્કશીટ )
શાળાએ જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડાવું જોઈએ.
રમતો
રમતો
શારીરિક રમતો
ચાલવું
દોડવું
કૂદવું
ખેંચવું
ફેંકવું
પકડવું
ઝીલવું
ચડવું
ઉતરવું
ઉપાડવું
છલાંગ લગાવવી
દબાવવું ધકેલવું
સંતુલન સાધવું
બૌદ્ધિક રમતો
સ્મૃતિ
તર્ક
ધારણ
અનુમાન
નિરીક્ષણ
કલ્પના
તુલના
સર્જના
વિવેક
ભાષા
નિર્ણય
અમે અપનાવેલી પદ્ધતિઓ
ગ્રુપ પદ્ધતિ
વિષયોની પસંદગી
બાળકોના રસ અને જીવન અનુભવથી સંકળાયેલી વિષયવસ્તુ પસંદ થાય.
માતૃભાષા માં શિક્ષણ
સ્પર્ધા નો અભાવ
વર્ગખંડ વિહીન શિક્ષણ કાર્ય
ઋતુઓની ઉજવણી
સમૂહ ભોજન
અહીંથી શરૂ થાય છે બાળપણની સાચી સફર...
રમતા રમતા શીખવું, સ્વતંત્ર રીતે વિકાસ પામવો – આ છે અમારા શિક્ષણની સાચી ઓળખ. આજે અમે અહીં છીએ, કાલે વધુ નવી સફરો લઈને આવશું.